બોલિવૂડ / શ્રીદેવીની આ દીકરી ફિલ્મોમાં આવ્યાં પહેલાં પોતાના ઍક્સ બૉયફ્રેન્ડને લઈને ચર્ચામાં હતી 

janhvi kapoor rumoured to date some friends from outside the Bollywood

શ્રી દેવીની પુત્રી જાહ્નવી કપૂર આજે પોતાનો 23 મો જન્મદિવસ ઉજવી રહી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યુ કરી ચુકી છે. બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પહેલાં જ જાહ્નવી પોતાની લવ લાઈફના કારણે ખુબ ચર્ચામાં રહી છે. જાહ્નવી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલાં જ તે અક્ષત રંજનની સાથે પોતાના રિલેશનને લઇ ખુબ ચર્ચામાં રહી છે. અક્ષત જાહ્નવીનો નાનપણનો મિત્ર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ