મનોરંજન / ટીચર સાથે ફ્લર્ટ કરી ચુકી છે બોલિવુડની આ હોટ એક્ટ્રેસ, જણાવ્યું કયા કારણે કરવું પડ્યું હતું આવું કામ

janhvi kapoor reveals that she flirted with her teacher in koffee with karan 7

જાહ્નવી કપૂર અને સારા અલી ખાન કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણ 7 ના બીજા એપિસોડમાં પહોંચ્યા. આ દરમિયાન જાહ્નવીએ જણાવ્યું કે તેણે તેના શિક્ષક સાથે ફ્લર્ટ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ