બોલિવૂડ / જાહ્નવી કપૂરે પિંક સાડીમાં બતાવ્યું Hot ફીગર, જોઈ આંખો થઈ જશે પહોળી

Janhvi Kapoor looks stunning in this Pink saree photos viral

જાહ્નવી કપૂર તેના જિમ લુક્સને લઈને હમેશાં ચર્ચામાં રહે છે, પરંતુ તે ટ્રેડિશનલ કપડામાં પણ ઘણી જ ગ્લેમરસ લાગે છે. હાલમાં જ જાહ્નવીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પિંક કલરની સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ ટ્રેડિશનલ ગેટઅપમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ