VIDEO / શ્રીદેવીની દિકરી છે એકદમ અંધશ્રદ્ઘાળુ, ફિલ્મ હિટ કરાવવા માટે કરે છે આવા ટોટકા

Janhvi Kapoor follows this weird superstition every time she leaves for a film set

આપણે તમામ લોકો બોલિવુડ સેલેબ્સની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફ વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોઇએ છીએ. સામાન્ય રીતે આપણા તમામની લાઇફમાં કોઇ એવી વ્યકિત કે વસ્તુ હોય છે જે આપણા માટે લકી સાબિત થાય. આ સિવાય એવી અંધશ્રદ્ઘા પણ હોય છે જેને આપણે ફૉલો કરતા હશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ