વિરોધ / જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુડ લક જૈરી'ના સેટ પર ખેડૂત આંદોલનકારીઓએ કર્યો હંગામો, એક્ટ્રેસે કર્યું આ કામ પછી માન્યા

janhvi kapoor film good luck jerry shooting in punjab stop by kisan protester

જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'ગુડ લક જૈરી' (Good Luck Jerry)ની આજથી પંજાબમાં શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનો પહેલો શેડ્યૂલ માર્ચ સુધી ચાલશે, જે રવિવારથી શરૂ થયો છે, પરંતુ પંજાબનાં બસ્સી પઠાનામાં શરૂ થયેલા આ ફિલ્મના શૂટિંગના પહેલાં જ દિવસે કલાકારોને ખેડૂતનાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ વિરોધને કારણે શૂટિંગ પણ રોકવી પડી છે. જે ફક્ત જાહ્નવી કપૂર દ્વારા ખેડૂતોના આંદોલનનું સમર્થન કર્યા બાદ જ શરૂ થઇ શકી.

બ્રેકિંગ ન્યૂઝ