બર્થ એનિવર્સરી / જાહ્નવીએ શ્રીદેવીને કંઇક આવી રીતે કરી યાદ, જન્મદિવસ પર લખી ઇમોશનલ પોસ્ટ

janhvi kapoor emotional post on sridevi birth anniversary

શ્રીદેવીની આજે એટલે કે 13 ઓગસ્ટે બર્થ એનિવર્સરી છે. આ તકે ફરીથી એક વખ જાહ્નવી પોતાની દિવંગત મા ને યાદ કરતી અને એના માટે પોતનો પ્રેમ વ્યક્ત કરતી નજરે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ