બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / જાહ્નવી કપૂરનો વિચિત્ર આઉટફીટ જોઈ ફેન્સને યાદ આવી ઉર્ફી જાવેદ, જુઓ બ્લેઝર ડ્રેસના ફોટો
6 ફોટો ગેલેરી
Last Updated: 03:05 PM, 16 July 2024
1/6
2/6
હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ઈવેન્ટ પુરા થઈ ગયા છે અને સેલિબ્રિટીઝ પણ તેમના કામ પર પરત ફરવા લાગ્યા છે. એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ પોતાના કામ પર પરત ફરી ગઈ છે. તેને હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ ઉલઝના ટ્રેલર લોન્ચ પર સ્પોટ કરવામાં આવી. પરંતુ તે ટ્રોલ થઈ ગઈ.
3/6
એક્ટ્રેસ હોવાની સાથે સાથે જાહ્નવી કપૂર એક સ્ટાઈલ આઈકન પણ છે. તે પોતાની સ્ટાઈલ અને આઉટફિટ્સની સાથે એક્સપેરિમેન્ટ કરવાથી પણ નથી ખચકાતી. ફિલ્મ ઉલઝના ટ્રેલર લોન્ચ પર જાહ્નવી કપૂર એક અલગ જ આઉટફિટ પહેરીને પહોંચી હતી. જેને જોયા બાદ ફેન્સને ઉર્ફી જાવેદની યાદ આવી ગઈ.
4/6
5/6
6/6
જોકે જાહ્નવી કપૂરની આ ડ્રેસને જોયા બાદ ફેન્સ તેમની પોસ્ટ પર ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. મોટાભાગના લોકોને આ ડ્રેસને જોયા બાદ ઉર્ફી જાવેદની યાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, "આ તો ઉર્ફી જાવેદ વાળો ડ્રેસ કોપી કર્યો છે." ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું, "ઉર્ફી જાવેદ શું આ તમે છો?" ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું, "આ બિલકુલ ઉર્ફી જાવેદ જેવી લાગી રહી છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ