ચર્ચા / સાઉથમાં ડેબ્યૂ કરશે જાહ્નવી કપૂર, આ સુપરસ્ટાર સાથે કરી શકે છે કામ

Janhvi Kapoor bags a role opposite Vijay Deverakonda

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે તેના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને ઘણી ચર્ચામાં છે. ગુંજન સક્સેનાની બાયોપિકમાં તે જોવા મળશે. એક રિપોર્ટની માનીએ તો જાહ્નવી હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાની સાથે કામ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ