બોલિવૂડ / જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરે આ કારણથી કરી લીધું બ્રેકઅપ

Janhvi Kapoor and Ishaan Khatter break up for professional reasons

એવું લાગે છે કે, હવે બોલિવૂડનું વધુ એક કપલ અલગ થઈ ગયું છે. કરણ જોહરની સાથે ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરે સાથે કામ કર્યું હતું. આ બંને સ્ટાર્સના રિયલ લાઈફમાં અફેર હોવાની ચર્ચા હતી. જોકે, હાલની એક રિપોર્ટ મુજબ આ કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. આ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બંને હાલ કરિયર અને કામ પર ધ્યાન આપવા માંગે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x