Janadesh Gujarat: Kunvarji Bavlia is behind in Jasdan seat, Congress candidate Bholabhai Gohil is ahead, Kanubhai Desai is ahead in Pardi seat of Valsad.
Janadesh Gujarat: Kunvarji Bavlia is behind in Jasdan seat, Congress candidate Bholabhai Gohil is ahead, Kanubhai Desai is ahead in Pardi seat of Valsad.
અચાનક જમીન ધસી જવાને કારણે બિકાનેરમાં એક વિશાળ ખાડો પડી ગયો છે. આ ખાડો લોકો માટે કુતૂહલનો વિષય બન્યો છે. મોટા ખુલ્લા વિસ્તારમાં જમીન ધસી જવાને કારણે બનેલા ખાડાને કારણે ત્યાંનો નજારો ખૂબ જ સુંદર દેખાવા લાગ્યો છે.
Banaskantha News: પાલનપુર તાલુકાના એગોલા ગામમાં મંગળવારે ધોળે દિવસે સન્નાટો પ્રસરી ગયો હતો. જ્યાં કોઇ અઘટીત ઘટના બની ન હતી. પરંતુ ગ્રામજનો પરંપરા મુજબ ગામની બહાર નીકળી માતાજીની પૂજા-અર્ચના કરી શુકન ફેર કર્યા હતા.
Lok Sabha Election 2024: નીતિન પટેલે કહ્યું કે, 20 વર્ષ મંત્રી રહ્યો પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો આ સાથે તેમણે કહ્યું કે, 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે.
Lok Sabha Election 2024: ચૂંટણી જીતવા માટે નેતાઓ ભુવાજીના શરણે પહોંચ્યા છે. નેતાઓ ભુવાજીની ભવિષ્યવાણી માની રહ્યાં છે. કોઈ નેતા ચૂંટણીપ્રચાર ગાયની પૂજા કરીને શરૂ કરે છે.
ખેડાના કઠલાલમાં બનેલી ઘરેલુ ઘટનાએ લોકોમાં ભારે રમૂજ ફેલાવી છે. મોટી ઉંમરના એક શખ્સે બે પત્નીઓ હોવા છતાં પણ ત્રીજી સાથે લફરુ કર્યું અને પછી મામલો ચગ્યો હતો.
મહામંથન: ગુજરાત સહિત દેશના રાજકારણમાં એક અયોગ્ય કહી શકાય એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં પહેલા કોઈ વ્યક્તિ કે સમુદાયનું હનન થાય તેવા શબ્દો ઉચ્ચારવા અને પછી સુફિયાણી વાત કરતા એમ કહેવું કે મારો આશય કોઈને ઠેસ પહોંચાડવાનો નહતો.
આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડિકોકની લવ સ્ટોરી એક ફિલ્મી કહાનીથી કમ નથી. તે જ્યારે તેની પત્ની સાશા હાર્લીને પહેલીવાર મળ્યો ત્યારે સાશા તે મેચમાં ચીયરલીડર તરીકે આવી હતી. જ્યાં ડિકોકને તેની સાથે લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો.