નિવેદન / હા, ચીને કર્યો છે કબ્જો, લદ્દાખના BJP સાંસદે રાહુલ ગાંધીને આપ્યો જવાબ

Jamyang tsering namgyal reply to rahul gandhi ladakh india china border question

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીને લઇને રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે ટ્વિર પર સવાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે શું ચીને ભારતની જમીન પર કબ્જો કરી લીધો છે? લદ્દાખથી ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે રાહુલને જવાબ આપ્યો છે. નામ્ગાયલે ટ્વિટમાં લખ્યું છે કે, 'હા, ચીનએ આ વિસ્તારો કબ્જો કર્યાં છે' ત્યારબાદ સાંસદે એ જગ્યાની યાદી આપી છે તે મુજબ, કોંગ્રેસના શાસનકાળમાં ગુમાવી દીધી છે. જેમાં અક્સાઇ ચીનથી લઇને પેંગનક અને ચબજી ઘાટી, દૂમ ચેલે વિસ્તારોનું ઉદાહરણ આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ