બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:47 PM, 19 May 2022
ADVERTISEMENT
ગરમીનું એક એવુ ફળ છે, જેનો સ્વાદ ખાટ્ટો-મીઠો હોય છે. આ સિજીજિયમ ક્યુમિની નામના ફૂલવાળા વૃક્ષનું ફળ છે અને તેનો મે અને જૂન દરમ્યાન વિકાસ થાય છે. જાંબુના ઘણા ઔષધિય અને સ્વાસ્થ્ય લાભ છે. આ પેટનો દુ:ખાવો, ડાયાબિટીસ અને સંધિવા માટે સૌથી સારા ઉપચારોમાંથી એક છે. જો કે, ફળ અસંખ્ય સ્વાસ્થ્ય લાભથી ભરપૂર છે. પરંતુ તેના કેટલાંક નુકસાન પણ છે.
ADVERTISEMENT
વધુ માત્રામાં સેવન કરી શકે છે નુકસાન
શું તમે જાણો છો કે જો તમે જાંબુ વધુ માત્રામાં ખાશો તો આ તમારા હેલ્થ માટે ભારે પડી શકે છે. આયુર્વેદ મુજબ દરેક ચીજ વસ્તુનુ સેવન મર્યાદીત માત્રામાં અને દવા રૂપે કરવુ જોઈએ. આ વાત જાંબુ પર સંપૂર્ણ રીતે લાગુ થાય છે.
જાંબુનુ વધુ સેવન કરવાથી થતા નુકસાન
બ્લડ પ્રેશરની સમસ્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે જાંબુનુ સેવન કરવુ ખૂબ ફાયદાકારક છે. જેને તમે તમારા રેગ્યુલર આહારમાં સમાવેશ કરી તમારા બ્લડ પ્રેશરને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. પરંતુ તેનુ વધુ માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશર થઇ શકે છે.
કબજીયાત
જો કે, એવુ કહેવામાં આવે છે કે જાંબુ પાચન સંબંધી સમસ્યાઓને સારું કરવાનું કામ કરે છે. પરંતુ તેનુ વધુ સેવન કરવાથી કબજીયાત થઇ શકે છે.
ઉલટી
શું તમે જાણો છો કે જાંબુનુ વધુ સેવન કરવાથી તમને મુશ્કેલી થઇ શકે છે અને કેટલાંક લોકોને તેનાથી ઉલ્ટી થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT