હેલ્થ / જાંબુ કે જે છે ડાયાબિટીસનું દુશ્મન! પત્તાથી લઇને છાલ કરે છે ઔષધિનું કામ, સ્વાસ્થ્ય માટે ગજબ ફાયદાકારક

Jamun or Java plum fruit has many benifits to your health

નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો જાંબુ ખાય તો તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. રિપોર્ટ મુજબ જાંબુનું ફળ આંતરડાના કેન્સરને રોકવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ જાંબુના   ફળ સિગારેટ પીવાથી થતા નુકસાનને વ્યવસ્થિત કરવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ જાંબુના સ્વાસ્થ્ય લાભ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ