ગુજરાતનું ગૌરવ / જામનગરમાં 2000 ક્ષત્રિય મહિલાઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ

Jamnagar women world book of record

જામનગરના ધ્રોલમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને રેકોર્ડ રચ્યો છે. ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ