મોટી કમાલ / કોરોના સામે લડવા જામનગરની મહિલાઓનું નવું ઇનોવેશન, લેબોરેટરીના પરિક્ષણમાં પાસ

Jamnagar woman organization developed cow urine hand sanitizer

હાલ કોરોના નામની મહામારીમાંથી આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે. કોરોનાની કોઈ દવા શોધાઈ નથી પરંતુ સાવચેતી જ આનાથી બચવાનો એક માત્ર વિકલ્પ છે. સાવચેતીના ભાગરૂપે લોકો સેનિટાઈઝર અને હેન્ડવોશનો ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝરથી કોરોના મરે છે પરંતુ વારંવાર સેનિટાઈઝરને ઉપયોગ નુકસાનકારક પણ છે. ચામડીના રોગો થવાની આમામાં પુરી સંભાવના છે. ત્યારે જામનગરની એક સંસ્થાએ ગૌમુત્રમાંથી સેનિટાઈઝર તૈયાર કર્યું છે. જે કોરોનાને તો મારે જ છે સાથે સાથે શરીરમાં કોઈ પણ થવા દેતું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x