કુટણખાનુ / જામનગરમાં ભાજપના નેતાની ભાગીદારી વાળી હોટલમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ

Jamnagar sex worker golden Crown hotel BJP leader

જામનગરમાં હોટેલમાં રૂમ ભાડે રાખી ચાલતા વેશ્યાવૃતિના નેટવર્ક પર પોલીસ તરાપ મારી હતી. એક મહિલા, એક ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સંચાલક હાજર નહીં મળતા ફરાર દર્શાવાયો છે. સંસ્કારીનગરીને વધુ એક કલંક લગાવનાર સ્થળ શહેર ભાજપના ઉપપ્રમુખનું છે. ચાલો વિસ્તારથી જાણીએ શુ છે સમગ્ર રેકેટ...

બ્રેકિંગ ન્યૂઝ