અનલોક / જામનગરમાં શાળાઓ ખુલવાને ટાણે કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થીનીને લઈને શિક્ષણમંત્રીએ કર્યો ખુલાસો

 Jamnagar school student corona positive education minister statement

રાજ્યમાં શાળાઓ ખુલવાને લઈને ગડમથલ ચાલી રહી છે ત્યારે જામનગરમાં એક વિદ્યાર્થીની હોસ્ટેલમાં પ્રવેશ લે એ પહેલા કોરોના પોઝિટિવ આવી હતી જેને લઈને અટકળો થતા આખરે આજે શિક્ષણમંત્રીએ ખુલાસો કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ