અકસ્માત / જામનગર નજીક ઇકો કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2નાં મૃત્યું, 6ને ગંભીર ઇજા

jamnagar road accident two death

જામનગર નજીક આવેલ ઠેબાચોકડી પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2ના મૃત્યું થયા છે અને 6ને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ