જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. નદી પાણીનો પ્રવાહ તેજ થતા ખોડિયાર મંદિર પર પાણી ફરી વળ્યાં છે. તો ભારે વરસાદના કારણે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે.
વાસ્તવમાં લાંબા સમય બાદ દીપિકા અને રણબીર એક એડ ફિલ્મમાં નજરે આવ્યા છે. એડ ફિલ્મની શરૂઆતમાં રણબીર દીપિકાને ફોન કરે છે અને નારાજ થતા કહે છે કે એને હાઉસ પાર્ટીમાં કેમ ના બોલાવ્યો? આ પ્રશ્ન પર...