coronavirus / જામનગરમાં પોલીસ લોકડાઉનનું કરાવે છે કે કડકપાલન, ડ્રોનની મદદથી 200 લોકો સામે કાર્યવાહી

jamnagar police dron help againt outside people

રાજ્યભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉનની જાહેરાત કરાઇ છે જેનું કડક પાલન પોલીસ દ્વારા કરાવામાં આવી રહ્યું છે. લોકડાઉન હોવા છતાં કોઇ કારણ વગર ઘરની બહાર આવી રહેલા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત મોકલવામાં આવી રહ્યાં છે. જો કે પોલીસ દ્વારા ચેકિંગ માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ