બેદરકારી / આ તે કેવી મજબૂરી! જામનગર મહાનગરપાલિકાનો અંધેર વહીવટ બની શકે છે અભિશાપ

Jamnagar municipality administration negligence

સુરત મનપાની બહાર આવેલી બેદરકારી હજુ સુધી લોકમાનસમાંથી ભૂંસાઈ નથી ત્યાં હવે જામનગર મહાનગરપાલિકા અને તેની સાથે જોડાયેલી ફાયર શાખાનો અંધેર વહીવટ સામે આવ્યો છે. એક ફાયર શાખાનાં  ડ્રાઈવર કમ પંપ ઓપરેટરને રાતોરાત ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાયાં છે. તો શું કેવી મજબૂરી છે સુરત મહાનગરપાલિકાની અને કેવો ચાલે છે અંધેરો વહીવટ.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ