ભ્રષ્ટાચાર / જામનગરમાં તંત્ર નીદ્રાધીન- અધિકારીઓ કરી રહ્યા છે ભ્રષ્ટાચારનું સેટીંગ- ઓડિયો ક્લીપ વાઈરલ

jamnagar municipal corporation officer audio clip viral

જામનગર મનપાના અધિકારીઓની ભ્રષ્ટાચારની ઓડિયો ક્લીપ વાઈરલ થતા ચકચાર મચી ગયો છે. ટાઉન પ્લાનિંગ શાખામાં કામ માટે રૂપિયા લેવાતા હોવાની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ છે ટેન્ડર પાસ કરવાના ફાઈલ પાસ કરવાના પૈસા લાગે છે. સરકારી કર્મચારીઓના પેટ પગારથી નથી ભરાતા તેમને ઉપરની આવકની આદત પડી ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ