નારાજગી / VIDEO: જામનગરમાં સાંસદ મેડમ બગડ્યા, CMની સામે જ ક્લેક્ટરને ખખડાવ્યા, જાણો કેમ

Jamnagar MP Poonam madam got angry with the collector

જામનગરના ધ્રોલ ખાતે ગઇકાલે યોજાયેલ બાગાયત પાક પરિસંવાદ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમે જામનગરના કલેક્ટરનો ઉધડો લઇ લીધો.

બ્રેકિંગ ન્યૂઝ