એક્શન / ઓમિક્રોનની દહેશત : CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી બેઠક બાદ તમામ કલેક્ટરોને આપ્યા આ આદેશ

Jamnagar Man omicron positive case CM ordered to district collector

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વાયરસની એન્ટ્રીથી ખળભળાટ મચ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે એક્શનમાં આવ્યા છે અને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આદેશ આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ