ચિંતા / ગુજરાતીઓ જોજો ક્યાંક આ ભૂલ ભારે ન પડે, આટલા લાખ લોકોએ હજી રસીનો પ્રથમ ડોઝ પણ નથી લીધો

Jamnagar Man omicron positive case chief secretary Pankaj Kumars statement

ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા શખ્સમાં ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયુ છે.ત્યારે રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારે મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ