મર્ડર / જામનગરમાં દિવાળીના તહેવાર તાકડે જ એવું તે શું થયુ કે મિત્રએ જ જિગરજાન દોસ્તની કરી હત્યા

jamnagar man killed friend in diwali festival 2019

જામનગરમાં તહેવારોમાંજ ખુલ્લેઆમ મિત્રએ જ મિત્રને હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. જામનગરમાં ગુંડા તત્વોનો આતંક આમ વાત થઈ ગઈ છે ત્યારે બે માથાભારે મિત્રો વચ્ચે ઝઘડો થતા એક મિત્રએ જ મિત્રનું ખૂન કરી નાંખ્યુ હતુ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ