જામનગર / ભાભી તું મારી નહીં તો કોઈની નહીં, હત્યા કર્યા બાદ દિયરે કર્યુ ચોંકાવનારું કામ

Jamnagar love affair family quarrel brother died

જામનગરમાં ભાભી-દિયરના પ્રેમ સંબંધ બાદ પારિવારિક ઝઘડો જીવલેણ બન્યો. દિયરે ભાભીને છરીના ઘા માર્યા બાદ પોતાના શરીરે પણ છરીના ઘા ઝીંક્યા. જ્યારબાદ તેનું મોત થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ