ભાગેડુ / ગુજરાતનો ગેંગસ્ટર જયેશ પટેલ UKમાં હોવાનો મોટો ખુલાસો, ભારતે કરી આ દરખાસ્ત

jamnagar Land mafia Jayesh Patel jaysukh ranpariya UK

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સામે જામનગર સહીત રાજ્યભરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 40થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત જાણીતા વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં પણ મુખ્ય આરોપી તરીકે તેમની સંડોવણી સામે આવી હતી. આ સિવાય પણ અનેક ગુનાઓમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જોકે વકીલ જોશી જેલમાંથી છૂટી વિદેશ ભાગી ગયો હતો. ત્યારે હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ