કાર્યવાહી / જામનગરમાં નવા SPનો સપાટો, ભાજપ કોર્પોરેટર અને બિલ્ડર સહિત જયેશ પટેલના 8 સાગરિતોને દબોચી લેવાયા

jamnagar Land mafia jayesh patel case file under gujcitok act

જામનગરના નવ નિયુક્ત એસપી દિપેન ભદ્રને જોરદાર સપાટો બોલાવ્યો છે. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ATSએ જયેશ પટેલ ગેંગના 13 સાગરિતો સામે કાર્યવાહી હાથ ધરતા આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે ગુજરાત રાજ્યમાં ગુજસીટોક એકટ હેઠળ આ પાંચમી ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, આ ગુજસીટોક કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ