Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ટ્રાફિક / જામનગર - ખંભાળિયા હાઇવે પર ટ્રાફિક જામ, વાહનચાલકો 8 વાગ્યાથી રોડ પર ફસાયા

જામનગરના ખંભાળીયા હાઈવે પર ટ્રાફિર જામના દર્ષયો સર્જાયા છે. સરમત પાટીયાથી જામનગર બાયપાસ સુધીનો રસ્તો બલ્લોક થતા ટ્રાફિક જામના દર્ષયો સર્જાયા હતા .રસ્તાનું કામ ચાલુ હોવાને કારણે બે કલાક સુધી એક માર્ગ બંધ કરવામાં આવ્યું હતુ. જે બાદ અનેક વાહન ચાલકો ફસાયા હતા અને મુસાફરો રઝળી પડ્યા હતા. આખરે 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ