સલામ / જામનગરનાં આ ખેડૂતની કોઠાસૂઝને ધન્ય, કૂવા રીચાર્જની પદ્ધતિથી ઉકેલી ખેડૂતોની જળસમસ્યા

Jamnagar Kalavad farmer got success in the method of recharge in the well

કૂવામાં આઠેય દિશામાંથી પડતાં આ જળનાં દરડા કોઈ રાતો રાતનો ચમત્કાર નથી. એક પ્રગતિશીલ અને મહેનતુ યુવા ખેડૂતની રાત દિવસની મહેતનું આ પરિણામ છે. આજે અનેક ખેડૂતો સિંચાઈ માટે પૂરતું પાણી નહીં હોવાની બૂમરાણ મચાવી રહ્યાં છે ત્યારે જામનગરનાં કાલાવાડ તાલુકાનાં પંકજભાઈ કથિરિયા નામના યુવા ખેડૂતે એક સિસ્ટમ ઊભી કરીને વરસાદી જળનો સંગ્રહ કરી જાણ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ