ઘટસ્ફોટ / જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનમાં ધરપકડ બાદ કિરીટ જોષી હત્યા કેસમાં મોટો ખુલાસો

Jamnagar Jayesh Patel Arrested in London

જામનગર કુખ્યાત જયેશ પટેલની ધરપકડનો મામલે મોટો ખુલાસો થયો છે. જયેશ પટેલને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ