પ્રથા / રોટલો બોલે છે: ગુજરાતમાં અહીં રોટલો કરે છે વરસાદની આગાહી, જુઓ વર્ષો જૂની પરંપરા

Jamnagar interesting ritual through rotla for weather forecasting

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘો કંઈક વધારે જ મહેરબાન છે પરંતુ કચ્છ અને જામનગર તરફ મેઘાએ હજુ જોયું નથી. ત્યારે આ ગામનાં નાગરિકો વરસાદ ક્યારે આવશે? અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વરતારા પર નહીં પરંતુ  પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે અને આ પદ્ધતિ છે રોટલાથી વરસાદનો વરતારો જાણવાની.

બ્રેકિંગ ન્યૂઝ