ગજબ / ઈટ હેપન્સ ઓન્લી ઈન ગુજરાત: આ ATM માંથી નીકળે છે દૂધ-છાશ

Jamnagar In Milk And Buttermilk Distributed Via ATM in jamnagar

કોણ કહે છે કે, એટીએમ માંથી માત્ર નાણાં જ નીકળે છે. એટીએમ માથી દૂધ અને છાસ પણ નીકળે છે. સાંભળીને નવાઈ લાગશે પણ જામનગરમાં દૂધ અને છાસ માટે પણ એટીએમ સેવા શરૂ થઈ છે. અહીં એટીએમમાંથી ચોવીસ કલાક દૂધ અને છાસ મળી રહે છે. તો કેવી છે આ ઓટોમેટિક છાસ દૂધના ટ્રાન્જેક્શનની સેવા જોઈએ અમારા આ અહેવાલમાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x