ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુષ્કર્મ / જામનગર જિલ્લામાં એક જ પખવાડિયામાં બીજી દુષ્કર્મની ઘટનાઃ બે અજાણ્યા વ્યક્તિ સામે નોધાઇ ફરિયાદ

jamnagar gange rape police complaint

ગુજરાતમાં જાણે આવારા તત્વોને હવે પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના હાલાર પ્રદેશ ગણાતા જામનગરમાં છેલ્લા પખવાડિયામા બે દૂષ્કર્મની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. ધ્રોલ નજીક ફરવા આવેલા દંપતિને બે અજાણ્યા વ્યક્તિઓએ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ