વાયરલ / જામનગરના ખેડૂતનો વીડિયો વાયરલ, કેટલા મણ કપાસ થયો એ જાણી ચોંકી જશો

Jamnagar farmer viral video about Crops fall in the rain

જામનગરના કાલાવડના એક ખેડૂતે વીડિયો વાયરલ કર્યો છે. 10 વીઘામાં વાવેલા કપાસના પાકમાં ઈયળ આવવાનો ખેડૂતે વીડિયો વાયરલ કર્યો. આ વીડિયોમાં ખેડૂતે પોતાની વેદના ઠાલવી છે. ઈયળના કારણે પાક નિષ્ફળ જવાની આરે છે. બજારમાં ખેડૂતો માલ વેચવા જતા મજૂરી જેટલો પણ ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે ખેતી છોડીને નોકરી પર જવાનો ખેડૂતે નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ