Viral / વેવાઈ-વેવાણની ઓડિયો ક્લિપ વાયરલ, વેવાઈએ 1 લાખ રૂપિયા આપ્યા છતાં...

jamnagar dowry demanding audio viral in Gujarat

સમાજ માટે કલંકરૂપ ઓડિયો ક્લિપ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં વધુ એક વેવાણ આવ્યા વિવાદમાં આવ્યા છે. વેવાણે દીકરીના પિતા પાસે મસમોટું દહેજ માગ્યું છે. PSI પુત્ર માટે વેવાણે દીકરીના પિતા પાસે દહેજ માગ્યું છે. આ માનસિકતા ક્યાં જઈને અટકશે? હજુ દીકરાની માતા-પિતા દીકરાની મસમોટા પેકેજની જેમ બોલી લગાવે છે એન્જિનિયરના આટલા, સરકારી નોકરીઓના આટલા દીકરીઓ દીકરા સમોવડી બની જવાની વાતો માત્ર છે? દંભી સમાજની માનસિકતા છતી કરતી ઓડિયો ક્લિપ ખરેખર રેડ એલર્ટ સમાન છે. દહેરને 'No' કહેશો તો જ આ દૂષણ નાબૂદ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ