ક્યાં છે વિકાસ / જામનગર જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની ઘટે ખોલી સરકારની પોલ, નાગરિકો ચડ્યાં ટલ્લે

Jamnagar District Panchayat Employees vacancy empty

ઓફિસમાં ટેબલ પર ધૂળખાતી ફાઈલો પણ ઝંખે છે કે અહીં કોઈ કર્મચારી આવે અને અને નાગરિકોના કામ થાય. આ કોમ્પ્યુટરો કહે છે કે, કોઈ તેના પરથી આ પડદો હટાવે અને તેને સ્ટાર્ટ કરે. રાજ્યની જામનગર જિલ્લા પંચાયત કચેરી એ સમગ્ર રાજ્યની સરકારી કચેરીની હાલત વર્ણવી રહી છે. જામનગર જિલ્લા પંચાયતમાં વર્ગ 1થી 4માં હાલમાં 1039 જેટલી જગ્યાઓ ખાલી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ