મેઘમહેર / જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશની લહેર, 8 ડેમ ઓવરફ્લો

Jamnagar District Heavy Rain 8 dam overflow

જામનગરમાં છેલ્લા 24 કલાકથી મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેમાં સૌથી વધુ જોડિયામાં સવા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગર શહેરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડમાં 1.5 ઈંચ, લાલપુરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબકયો છે. જયારે જામજોધપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ