જામનગર / મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જયેશ પટેલ સાથે સાંઠગાંઠ અંગે ખુલાસા બાદ પરિમલ નથવાણીએ કર્યું સૂચક ટ્વીટ

Jamnagar dharmendrashinh jadeja jayesh patel Parimal Nathwani tweet

જામનગરના ઇરફાન અને જયેશ પટેલ વચ્ચેની વાતચીની કથિત ઓડીયો ક્લીપ વાયરલ થયાનો મુદો ચર્ચાનો વિષય બન્યો છે.  ત્યારે આ જયેશ પટેલની વાયરલ ઓડિયો ક્લિપમાં નામ આવતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો કે, અમારે જયેશ પટેલ કે અસામાજીક તત્વો સાથે કોઈ સંબધ નથી. તેવામાં હવે ધર્મેન્દ્રસિંહના ખુલાસા બાદ પરિમલ નથવાણીએ સૂચક ટ્વીટ કર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x