ફરિયાદ / અનોખો કિસ્સોઃ ભૂકંપ બાદ કચ્છ ડિવિઝનમાંથી કસ્ટમ વિભાગે રેડમાં પકડેલા સોનાની જ ચોરી!

jamnagar custom department gold raid theft

લ્યો બોલો! કોઇ દિવસ સાંભળ્યું છે કે કસ્ટમ વિભાગ દ્વારા રેડ પાડીને લાવામાં આવેલી વસ્તુની જ ચોરી થઇ ગઇ હોય. હાલમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે જેમાં જામનગરમાં કસ્ટમ વિભાગે રેડમાં પકડેલા 1.10 કરોડના સોનાની ચોરી થઇ ગયાની ફરિયાદ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ