કોરોના સંકટ / જામનગરથી અમદાવાદમાં ફરજ બજાવવા આવેલી 24 ડૉક્ટરોની ટીમમાંથી 4ને કોરોના પોઝિટિવ, વધુ 3ને આશંકા

jamnagar coroanvirus positive case doctor gujarat lockdown

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને રાજ્યમાં લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. રાજ્યના 4 મહાનગરમાં કોરોનાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યના બાકી જિલ્લાઓમાં પણ કોરોના ધીરે-ધીરે પગપેસારો કરતો જોવા મળી રહ્યો છે. જામનગરના વધુ બે ડોકટરોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. જે હાલ અમદાવાદમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ