બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોલેરો સ્ટાર્ટ કર્યા બાદ ડ્રાઈવરનું મોત! બન્યું વિચિત્ર, જામનગરનો હૈયું વલોવતો અકસ્માતનો વીડિયો
Last Updated: 06:58 PM, 7 November 2024
જામનગરના એક કારખાનામાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયું છે. જેમાં એક યુવકનું મોત થયુ છે. એક યુવક પીક-અપ વાહન ચાલુ કરી નીચે ઉતરી જતા દરવાજા સાથે તેમજ અન્ય વસ્તુ સાથે અથડાઈ નીચ પડતા મોત થયું છે.
ADVERTISEMENT
બોલેરો સ્ટાર્ટ કર્યા બાદ ડ્રાઈવરનું મોત! બન્યું વિચિત્ર, જામનગરનો હૈયું વલોવતો અકસ્માતનો વીડિયો pic.twitter.com/WS7hyPCA3d
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 7, 2024
ચંગા ગામના કારખાનામાં વિચિત્ર અકસ્માત
ADVERTISEMENT
જામનગરના ચંગા ગામે નર્મદેશ કારખાનામાં અકસ્માતની ઘટના ઘટી છે. જ્યાં એક યુવક બોલેરો પીક-અપ વાહન સ્ટાર્ટ કર્યા બાદ તે માંથી નીચે ઉતરતા યુવક નીચે પટકાયો હતો. જેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બ્રિજેશ નામના યુવકનું મોત થયું છે.
યુવકનું કમકમાટી ભર્યુ મોત
સમગ્ર ઘટનાના કારખાનામાં લાગેલા CCTVમાં કેદ થઈ છે. જે વીડિયોમાં જોઈ શકાય છે. બે યુવક પીક-અપ વાહનમાં સામાન ભરે છે. ત્યારબાદ એક યુવક વાહન ચાલુ કરી છે અને ચાલુ વાહનમાંથી તે ઉતરે છે ત્યારે જ અચનાક પીક-અપ ગાડી ચાલે છે. જેનાથી નીચે પટકાયા છે અને આમ તેનુ કમકમાટી ભર્યું મોત થાય છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.