ક્રાઇમ / જામનગરમાં બિલ્ડર પર ફાયરિંગ થતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

Jamnagar builder firing police inquiry

રાજ્યમાં વધી રહેલા ક્રાઇમના રેશિયામાં દિવસેને દિવસે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે જામનગરમાં એક બિલ્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરમાં ફાયરિંગના સમાચાર વાયુવેગે ફેલાતાં અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને આગળની તપાસ હાથ ધરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ