ફરિયાદ / જામનગરમાં વિદ્યાર્થીની દાદાગીરી, પ્રિન્સિપાલને ઠમઠોર્યા, મહિલા પ્રોફેસરને ભાંડી ગાળો

Jamnagar arts and commerce college student misbehave with principal

વિદ્યાર્થીને બે બોલ શું કહ્યા સાહેબ(વિદ્યાર્થી) પિત્તો ગુમાવી બેઠા. અને મહિલા શિક્ષકને અપશબ્દો બોલીને તેમના અપમાનથી ન અટકતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને પણ ઠમઠોર્યા. શિક્ષણની આ દયનીય સ્થિતિ જોઈને થાય કે શિક્ષક એટલે કે ગુરૂની વેલ્યુ કેમ નથી કરતા? પોલીસ, પોલિટિશિયન કે અન્ય વ્યવસાય સામે નત મસ્તક ઉભા રહેતા છેલબટાઉ યુવાનો શિક્ષકો સામે કેમ દાદાગીરી કરે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ