લાલ 'નિ'શાન

જામનગર / ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરી કારીગરોએ બનાવી 4000 ગણપતિની મુર્તિ

Jamnagar artisans created 4000 Ganpati idols using three types of clay

આમતો ગણપતિદેવને વિધ્નહરતા તરીકે પૂજવામાં આવે છે, પણ આધુનિક યુગમાં ગણપતિ પૂજન અને લોકોની આસ્થા ક્યાંકને કયાંક પર્યાવરણને નુકસાન પહોચાડી રહી છે. ખુદ વિધ્નહર્તાને માનવી પેટે વિધ્નકરતા તરીકે પ્રસ્થાપિત કરી રહ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસના વધી રહેલા પ્રદુષણને લઈને દર વર્ષે ઇકો ફ્રેડલી ગણપતિનું સ્થાપન અને વિસર્જન આજના સમયની માંગ છે. ત્યારે જામનગરમાં પણ કેટલાક કારીગરો પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઇકો ફ્રેડલી મુર્તિ તૈયાર કરે છે. પ્રકૃતિના રક્ષણ માટે જામનગરના યુવા કલાકારોએ માટીની મુર્તિ તૈયાર કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ