દેશસેવા / જામનગરમાં સૌરાષ્ટ્રકક્ષાની આર્મી ભરતી પ્રક્રિયામાં આટલા યુવાનોએ શારીરિક કસોટી પાર કરી

jamnagar army recruitment 10 000 gujarati participate

દેશદાઝ અને દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના દરેક દેશવાસીમાં હોય જ ત્યારે ગુજરાતને આંગણે જ્યારે સેનામાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો 10000 જેટલા યુવાનો ઉમટી પડ્યા હતા. પરંતુ આકરી કસોટીઓમાંથી પસાર થઈને અમુક જ યુવાનો લેખિત પરીક્ષા સુધી પહોંચી શક્યા છે. 3જી નવેમ્બરથી આ પરીક્ષા શરૂ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ