માઠા સમાચાર / જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી 20 ફૂટ નીચે કાર ખાબકી, બે મહિલાઓના મોત

jamnagar and khambhalia highway car river two death

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બુધવારનો દિવસ ગોઝારા અકસ્માત દિવસ તરીકે પસાર થયો હતો. રાજ્યમાં અલગ-અગલ અકસ્માતમાં 15થી વધારે લોકોના મૃત્યું થયા હતા. ત્યારે આજે ગુરુવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર ખાબકતાં 2 મહિલાના મૃત્યું થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ