જમ્મૂ-કાશ્મીર / કોરોનાના કહેર વચ્ચે પુલવામામાં સેનાને મળી મોટી સફળતા, 2 આતંકી અને 1 આતંકીનો મદદગાર ઠાર

jammua and kashmir 2 terrorists killed in Pulwama encounter

જમ્મૂ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. પુલવામાં જિલ્લામાં શનિવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓ અને એક તેના મદદગારને ઠાર માર્યો છે. પોલીસના એક અધિકારીના જણાવ્યાં અનુસાર સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં અવંતીપુરાના ગોરીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સુચના મળી હતી. જો કે આતંકીઓ છૂપાયા હોવાની સુચના મળતાં સેનાએ આજરોજ વહેલી સવારે વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ