જમ્મુ કાશ્મીર / હિમસ્ખલનનો ભયાનક VIDEO: સોનમર્ગમાં આવ્યું બરફનું તોફાન, એક વર્કરનું મોત

JAMMU KASHMR SONMARG AVALANCE, ONE WORKER DIED, VIDEO

જમ્મૂ-કાશ્મીરનાં સોનમર્ગમાં હિમસ્ખલન આવ્યું છે. અત્યાર સુધી એક વર્કરનું શવ મળી આવ્યું છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા વધુ લોકોને બચાવવાનાં પ્રયાસો ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ